Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જાંબુઘોડા: જાંબુઘોડા-બોડેલી હાઈવે પર ગંભીર અકસ્માત, રોંગ સાઈડમાં આવતી બાઈકે ફોર-વ્હીલર ગાડીને મારી ટક્કર,ગુનો દાખલ

જાંબુઘોડા-બોડેલી હાઈવે પર ખરેડીવાવ ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડમાં આવી રહેલી એક બાઈકે સામેથી આવતી ફોર-વ્હીલર કારને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં બાઇક ચાલક અને તેની પાછળ બેસેલ ઈસમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે તેમજ પગમાં ફ્રેક્ચર થયું હોવાની વિગતો પોલીસ ફરિયાદમાં સામે આવી છે

MORE NEWS