મોટા વરાછા AR મોલ છેડતી કેસ: IT પાર્કનો 20 વર્ષીય ભૌતિક વાઘેલા CCTVથી ઝડપાયો, ઉતરાણ પોલીસે ધરપકડ કરી
સુરત ના મોટા વરાછા ના AR મોલ માં યુવતી ની છેડતી મામલો.સીસીટીવી માં કેદ થઈ હતી માનસિક વિકૃત હરકત.સીસીટીવી ફૂટેજ ની મદદથી ઉતરાણ પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસે તપાસ કરતા વિકૃત યુવક 20 વર્ષીય ભૌતિક વાઘેલા હોવાનું સામે આવ્યું.આ યુવક મોટા વરાછા વિસ્તારમાં આવેલ IT પાર્કમાં નોકરી કરે છે.ઉતરાણ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
.
.
.
.
.
.
.
.
#motavarachha #armall #cctv #videoviral #utran #police #surat #ssknews
Udhna, Surat | Oct 1, 2026