શહેરા: ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે અમુલ ડેરી ખાતે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહનું સ્વાગત કર્યું હતું
સહકારિતા મંત્રાલયની સ્થાપનાના ચાર વર્ષ પૂર્ણ થવાને લઈને અમૂલ ડેરી આણંદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો,આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય આગેવાનો અને હોદ્દેદારો પણ હાજર હતા,જેમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને નાફેડના ચેરમેન જેઠાભાઇ ભરવાડ પણ હાજર રહ્યા હતા,જ્યાં જેઠાભાઈ ભરવાડ દ્વારા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું.