માળીયા હાટીના: માળીયા હાટીના માં વરસાદ ને લય ને ખેડૂતો માં થયેલ નુકસાન ને લય ને ધારાસભ્ય ભગવાન જી ભાઈ યે આપી પ્રતિક્રિયા
માળીયા હાટીના માં પડેલ 2 દિવસ થી સતત વરસાદ ના કારણે ખેડૂતો મુશ્કેલી માં મુકાયા છે તેના કારણે ખેડૂતો નો પાક જેવો કે મકફળી સોયાબીન માં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે