અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કરિયાણા ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો. 25 મુસાફરો ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી જતાં એક મુસાફરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ.
#dholera #amdavad #accident #ahmedabad #latestnews