Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ખંભાત સહીત આણંદ જિલ્લામાં ગત વર્ષમાં 29 હજાર દસ્તાવેજોની નોંધણી થઈ, સરકારને 1 અબજ 53 કરોડ ઉપરાંતની આવક થવા પામી.

Khambhat, Anand | May 5, 2026
સબ રજીસ્ટાર વિભાગના આંકડાઓ મુજબ ખંભાત સહિત સમગ્ર જિલ્લામાં એક એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026 સુધીમાં જિલ્લાભરની રજીસ્ટાર કચેરીઓમાં 29090 દસ્તાવેજ થયા હતા. જેની સામે નોંધણી અને સ્ટેમ્પ ફી મળીને એ કબજ 53 કરોડની આવક થવા પામી હતી.ખંભાતમાં 2115, તારાપુરમાં 1,682, પેટલાદમાં 2,734 આણંદમાં 15033 સોજીત્રામાં 1123 આંકલાવમાં 1409 બોરસદમાં 3029 ઉમરેઠમાં 1965 કુલ મળી 29,090 દસ્તાવેજો નોંધાયા છે.