Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: સુરતના નેશનલ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત, વ્હોરવાડના કાદરપુરા મહોલ્લાના દાઉદી વ્હોરા પરિવારના 4 સભ્યોના મોત

Khambhat, Anand | Apr 8, 2026
સુરતના પલસાણા તાલુકાના દસ્તાન ગામની સીમમાં નેશનલ એક્સપ્રેસ-વે 4 પર કાળમુખો અકસ્માત સર્જાયો હતો.એક આઈશર ટેમ્પો મુંબઈ થી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેનું ટાયર ફાટી જતાં ચાલકે ટેમ્પો રસ્તા પર ઉભો રાખ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી ઇકો કાર નંબર: GJ23BL0679 ટેમ્પાના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર તમામ લોકોના જીવ ગયા હતા.
ખંભાત: સુરતના નેશનલ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત, વ્હોરવાડના કાદરપુરા મહોલ્લાના દાઉદી વ્હોરા પરિવારના 4 સભ્યોના મોત - Khambhat News