Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: પોલીસ દ્વારા જાહે૨નામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ડ્રાઇવ ચલાવી એક જ દિવસમાં જાહેરનામા ભંગના કુલ-૫૬ કેસો શોધી કાઢ્યા

Gandhidham, Kutch | May 11, 2026
પોલીસ મહાનિરીક્ષક સ૨હદી રેન્જ, ભુજ-કચ્છ ચિરાગ કોરડીયા તથા પૂર્વ-કચ્છ જીલ્લાનાં પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ-કચ્છ જીલ્લામાં જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ ભુજની કચેરીના જાહેરનામા નં.મેજી./પોલ-૧/સીસીટીવી કેમેરા/જાહે૨નામુ તથા નં.મેજી./પોલ-૧/મજુ૨ નોંધણી/જાહે૨નામુ ના જાહેરનામા અંતર્ગત તા.૧૦/૫ ના સવારથી સાંજ સુધી જાહેરનામા ભંગની ડ્રાઈવ રાખવામાં આવી જે અનુસંધાને જાહેરનામા ભંગના-૫૬ કેસો શોધી કાઢવામાં આવેલ છે.