Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જાંબુઘોડા: જાંબુઘોડા પંથકમાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરાઈ

ભારતીય સંસ્કૃતિમાં પરિણીત મહિલાઓ માટે વ્રત અને ઉપવાસનું વિશેષ મહત્વ છે,જેમાં 'વટ સાવિત્રી વ્રત' અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે.જેને લઇને આજે સોમવારના રોજ જાંબુઘોડા પંથકમાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વટવૃક્ષોની આસપાસ વ્રતધારી મહિલાઓની ભારે ભીડ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો

MORE NEWS