Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: અંજાર સહિત સમગ્ર પૂર્વ કચ્છમાં 27 બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયા

Anjar, Kutch | Jun 3, 2026
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન “ઓપરેશન ડેલ્ટા હંટ" હાથ ધરાયું હતું. આ ખાસ ડ્રાઈવ માટે એલ.સી.બી, એસ.ઓ.જી અને સ્થાનિક પોલીસની કુલ 15 ટીમો બનાવવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી 35 શંકાસ્પદ ઇસમોની અટકાયત કરાઈ હતી, જેમના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ બાદ 27 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોરોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.