ભચાઉ: મીઠા ચોરીના આરોપીને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો
Bhachau, Kutch | Jun 4, 2026 થોડા દિવસો પહેલા ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીઠો નમક ચોરીનો બનાવ બન્યો હતો. જે ભચાઉ પોલીસે ગુનો નોંધ્યો હતો. ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસે મીઠા ચોરીના આરોપી કિરણ રવિન્દ્રનાથ ભોયન, સુરેશ નરશી કોળી, ટીનો વિભા કોળી, અમરશી રામા કોળીની ધરપકડ કરવામાં આવી હતી. ભચાઉ બનાવ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.