Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: MISSION FUGITIVE હેઠળ અંજાર પોલીસની મોટી સફળતા :ઘરફોડ ચોરીના ગુનામાં 7 મહિનાથી નાસતા ત્રણ આરોપીઓ ઝડપાયા

Anjar, Kutch | Jun 14, 2026
“MISSION FUGITIVE" અભિયાન અંતર્ગત અંજાર પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. વાળા, જે.એસ. ચુડાસમા તથા અંજાર પોલીસ સ્ટાફે હ્યુમન સોર્સના આધારે કાર્યવાહી કરી સૌરભ ઉર્ફે ઇન્દ્રજીત વિષ્ણુભાઈ ઝા (ઉ.વ.23), ઇબ્રાહીમ હુશેન કકલ (ઉ.વ.26) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંજાર: MISSION FUGITIVE હેઠળ અંજાર પોલીસની મોટી સફળતા :ઘરફોડ ચોરીના ગુનામાં 7 મહિનાથી નાસતા ત્રણ આરોપીઓ ઝડપાયા - Anjar News