Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: રાલજમાંથી વિદેશી દારૂની 120 બોટલો સાથે શખ્સ ઝડપાયો

Khambhat, Anand | May 29, 2026
રાલજના દેવીપૂજકવાસમાં રહેતો દશરથ ઉર્ફે જુગો મનસુખભાઈ દેવીપૂજક પોતાના ઘર આગળ વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેથી પોલીસે છાપો માર્યો હતો. ​જ્યાં દશરથ ઉર્ફે જુગો ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે તેના મકાનની તલાશી લેતાં ઓસરીમાં છુપાવી રાખેલી વિદેશી દારૂની 750 એમએલની 18 બોટલો તેમજ વિદેશી દારૂના 102 ક્વાર્ટેરીયા મળી આવ્યા હતા. જેની કિંમત 15,300 રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે ઉક્ત મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે