આણંદ શહેર: આણંદ ખાતે યોજાયેલ લોક અદાલતમાં કુલ 15381 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો
આ લોક-અદાલતમાં એમ.એ.સી.પી. કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, કલમ-૧૩૮ નાં કેસો, લગ્ન સંબંધી ફેમિલી કેસો, મહેસૂલના કેસો, મજૂરો સાથેનાં તકરારનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડાનાં, બેન્કનાં વિગેરે કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ વીજળી તથા પાણીનાં કેસો, 1 તેમજ હજુ સુધી અદાલતમાં દાખલ કરવામાં આવેલ ન હોય કેસો મળીને કુલ ૪૯૨૮૨ કેસો સમાધાન માટે રાખવામાં આવેલ હતા, જેમાંથી કુલ ૧૫,૩૮૧ કેસોનો સફળતા પૂર્વક નિકાલ કરવામાં આવેલ