Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: મનપા કચેરી ખાતે પ્રિમોન્સૂન કામગીરીને લઈ ગાંધીધામ મનપા મેયરે અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક

Gandhidham, Kutch | May 30, 2026
મનપા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને પ્રિમોન્સૂન એક્શન પ્લાનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.મેયર દિવ્યાબેન નાથાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરસાદી નાળાની સફાઈ ,ક્રોસ ડ્રેનેજની કામગીરીની સમીક્ષા સાથે શહેરમાં ચાલી રહેલી બ્યુટીફીકેશન કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા સૂચના અપાઇ બેઠકમાં નાયબ કમિશનર સંજય રામાનુજ,ડે.મેયર નવીનભાઈ ઝરૂ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેજસ શેઠ શાસક પક્ષના નેતા ભરત મીરાણી, દંડક સુરેશ ધુવા સહિત ઈજનેરો,HOD વગેરે ઉપસ્થિત રહ્યા