પાલીતાણા: કોંગ્રેસનું મોટું ઓપરેશન ભાજપના અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા
આજે તરીખ 4 એપ્રિલના રોજ સાંજે પાલિતાણા ના વતની અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ રાઠોડના નેતૃત્વમાં કોંગ્રેસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પાલીતાણાના ભાજપ સાથે જોડાયેલા હયાતખાન બલોચ, ઉસ્માનભાઈ મિસ્ત્રી, યુસુબભાઈ મહેતર તેમજ પાલીતાણા માયનોરિટી ડિપાર્ટમેન્ટના નેતાઓએ પણ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. આ તમામ આગેવાનોને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા હતા, જેના કારણે સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો સર્જાયા