ભેસાણ: ભેંસાણ માર્કેટિંગ યાર્ડમાં 69 લાખના ગ્રાઉન્ડમાં RCC ના કામમાં મોટો ભસ્ટાચાર થયાનો વેપારીઓ એ કર્યો આક્ષેપ
ભેંસાણ માર્કેટિંગ યાર્ડમાં 69 લાખના RCC કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ વેપારીઓએ કામ અટકાવ્યુ ભેંસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલી રહેલા અંદાજે રૂ. 69 લાખના ખર્ચ પાછળ ના મેદાન પાકું કરવા માટે ચાલતા આર સી.સી. ના કામમા ઘોર બેદરકારી અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારના આરોપો ઉઠ્યા છે.