Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

ભેસાણ: ભેસાણમાં “કિશોરી કુશળ બનો” કિશોરી મેળો સફળતાપૂર્વક યોજાયો – આરોગ્ય, પોષણ અને સ્વાવલંબન અંગે માર્ગદર્શન

Bhesan, Junagadh | Feb 14, 2026
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા પૂર્ણા યોજના હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” અંતર્ગત જિલ્લા પંચાયત જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે આઈસીડીએસ ઘટક ભેસાણ દ્વારા “કિશોરી મેળો 2026 – કિશોરી કુશળ બનો” કાર્યક્રમનું આયોજન ભેસાણ ખાતે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહેમાનો, અધિકારીઓ તથા પદાધિકારીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું
ભેસાણ: ભેસાણમાં “કિશોરી કુશળ બનો” કિશોરી મેળો સફળતાપૂર્વક યોજાયો – આરોગ્ય, પોષણ અને સ્વાવલંબન અંગે માર્ગદર્શન - Bhesan News