Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: રેલ્વે સ્ટેશનના ગેટ સામે આંકડો રમાડતા એક શખ્સ ઝડપાયો

Anjar, Kutch | Apr 13, 2026
અંજારમાં રેલ્વે સ્ટેશનના ગેટ સામે પાનના ગલ્લા પાસે આંકડો રમાડતા એકને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે ગતરોજ બપોર એક વાગ્યાના અરસામાં આકડો રમાડતા આરોપી ભરત ઉર્ફે રાજા વેલજી ભાઈ પારાધી (રહે. નવાનગર રેલવે સ્ટેશન પાછળ અંજાર)ને રોકડા રૂપિયા 2100 સાથે પકડી પાડ્યો હતો અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંજાર: રેલ્વે સ્ટેશનના ગેટ સામે આંકડો રમાડતા એક શખ્સ ઝડપાયો - Anjar News