Public App Logo
જ્યોતિર્લિંગ બે પણ ગણના એક નિજ??? આપડી ૧૨ જ્યોતિર્લિંગ મહાત્મય કથા યાત્રા દિવસ ચાર 🌺 ચોથા દિવસ ના ચોથા જ્યોતિર્લિંગ ભગવાન ઓમકારેશ્વર જે મધ્યપ્રદેશ ના ખંડવા જિલ્લામાં માંધાતા પર્વત ઉપર નર્મદા નદી કિનારે બિરાજમાન છે.. ભગવાન ઓમકારેશ્વર આપ સર્વે ની મનોકામના પુર્ણ કરે 🙏🏻 આવાજ ધાર્મિક જાણકારી હેતુ follow કરો 🙏🏻 @vaidik_tantra Shastri Shivang Bhatt 9510599953 #jyotirling #omkareshwar #narmada #shiva #hindu @vaidik_tantra - Dohad News