રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજરોજ સુરત જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. તેઓ સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમજ બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમાર ના દિકરાના યોજાયેલ લગ્ન પ્રસંગમાં પણ હાજરી આપી હતી.
કામરેજ: CM ભુપેન્દ્ર પટેલ સુરત જિલ્લાના પ્રવાસે આવ્યા. - Kamrej News