Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh
Cbse
Lucknow

ચોરાસી: માંગરોળ તાલુકાના હથોડા ગામે ગૌરક્ષક અને પોલીસ પર થયેલા હુમલાના મામલે એક ગૌરક્ષકને સુરતની સિવિલ હોસ્પિટલ સારવાર.

Chorasi, Surat | Feb 26, 2026
સુરત જિલ્લાના કોસંબા પાસે આવેલા હથોડા ગામમાં ગૌહત્યાની બાતમીના આધારે ગઇકાલે પોલીસ જવાનો અને ગૌરક્ષકો ગામમાં ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર રહેલાં અસામાજિક તત્ત્વોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવના માથાના ભાગે તલવારના ગંભીર ઘા વાગતાં તેમને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ હિંસક અથડામણમાં ઘાયલ થયેલા પોલીસ જવાનો હાલ કીમ-કોસંબાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

MORE NEWS