ભાવનગર શહેર: શહેરના કાળુભા રોડ પર જૈન મહારાજ સાહેબના હસ્તે પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ રીસાયકલ પેન્સિલ આપી
Bhavnagar City, Bhavnagar | Sep 9, 2026
Joy of Giving Project અંતર્ગત 10,000 વિદ્યાર્થીઓને રીફિલ પેન અને રિસાયકલ પેન્સિલનું વિતરણ, ભાવનગર પર્યુષણ મહાપર્વના પવિત્ર દિવસોમાં અહિંસા, જીવદયા અને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપતી પહેલ તરીકે સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશી દ્વારા સંચાલિત “Joy of Giving Project” અંતર્ગત ગુજરાતભરના 10,000 વિદ્યાર્થીઓને 10,000 રીફિલ કરેલી પેનો અને 10,000 રિસાયકલ પેન્સિલોનું વિતરણ કરવામાં આવ્યું.