ગાંધીધામ: સમાજમાં ફેલાયેલ અસંતોષનો જવાબમાં જાણો હાજી જુમા રાયમાએ શું કહ્યું
સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ વિરુદ્ધ નોંધાયેલી ખંડણીની ફરિયાદ મામલે સમાજમાં અસંતોષ ફેલાયો છે. સમાજના લોકો મોટી સંખ્યામાં SP કચેરીએ પહોંચી ફરિયાદને ખોટી ગણાવી આવેદન પાઠવ્યું હતું. જેના પ્રત્યુત્તરમાં હાજી જુમા રાયમાએ કહ્યું કે મારી લડાઈ કોઈ સમાજ સાથે નથી