Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: અપહરણ કેસમાં પોલીસની સરાહનીય કામગીરી બદલ VHP દ્વારા એસપી કચેરી ખાતે પોલીસનુ સન્માન

Gandhidham, Kutch | May 9, 2026
અપહરણ કેસમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કરવામાં આવેલી ઝડપી અને સરાહનીય કામગીરી બદલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા (એસપી) સહિત અંજાર પોલીસ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા એસપી સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને શાલ તથા સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ પોલીસની કામગીરીને બિરદાવી હતી.