Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

તારાપુર: તારાપુર-બોરસદ હાઈવેથી ટાઢા હનુમાન મંદિર સુધીના રોડના પહોળીકરણ માટે ₹5.50 કરોડ મંજૂર

Tarapur, Anand | Feb 12, 2026
તારાપુર-બોરસદ હાઈવેથી ટાઢા હનુમાન મંદિર થઈ તારાપુર-સોજિત્રા રોડને જોડતા રસ્તાનું પહોળીકરણ (Widening) કરવામાં આવશે.આ વિકાસ કાર્ય માટે ગુજરાત સરકાર દ્વારા ₹૫ કરોડ ૫૦ લાખની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.આ રોડ પહોળો થવાથી સ્થાનિક વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહેશે અને ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે. ​ધારાસભ્ય વિપુલભાઈ પટેલે આ વિકાસ કાર્ય માટે મંજૂરી આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.