ઘોઘા: ઘોઘા ખાતે ઈદે મિલાદુન્નબી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ઘોઘા ખાતે ઈદે મિલાદુન્નબી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજરોજ તા. 26/8/26 ને બુધવારે સવારે 9.30 કલાકે ઘોઘા ખાતે ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમજ ઈદે મિલાદુન્નબીનું જુલુસ ઘોઘા દરિયા કિનારે આવેલ પીરાને પીર ના ચીલા મુબારક થી ઉપડી dj ના તાલ સાથે તેમજ ઘોઘા મિલાદ કમિટી દ્વારા મિલાદ પડતા પડતા ઈદે મિલાદુન્નબી નું જુલુસ ઘોઘા ગામના મુખ્ય માર્ગો પર ફર્યું હતું