ગારિયાધાર: ગારિયાધાર તાલુકાના ભમરીયા ગામે રંગેચંગે ઉજવાયું ૮૦મું સ્વાતંત્ર્ય પર્વ, મામલતદાર
ભાવેશસિંહ ઝાલાના હસ્તે થયું ધ્વજવં
ગારિયાધાર તાલુકાના ભમરીયા ગામે રંગેચંગે ઉજવાયું ૮૦મું સ્વાતંત્ર્ય પર્વ, મામલતદાર શ્રી ભાવેશસિંહ ઝાલાના હસ્તે થયું ધ્વજવંદન ભમરીયા ગામે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગારિયાધાર મામલતદાર શ્રી ભાવેશસિંહ ઝાલાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો