કાલોલ: કાલોલ સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં સાહિત્યકાર ડૉ પ્રવીણ દરજીના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યુ.
જાણીતા સાહિત્યકાર પદ્મ શ્રી ડૉ પ્રવીણ દરજીના ૧૫૬ માં પુસ્તક "બુઝતો સુરજ" નામના પુસ્તકનું વિમોચન આજ રોજ કાલોલ સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં કરવામાં આવ્યુ હતુ કાલોલના કેળવણીકાર મહેન્દ્રભાઈ વ્યાસને આ પુસ્તક અર્પણ કરવામાં આવ્યુ હતુ અને પ્રસ્તાવના પણ લખવામાં આવી હતી. કાલોલ શહેરના પ્રબુદ્ધ નાગરીકો અને મહેન્દ્રભાઈ વ્યાસના કુટુંબીજનો અને શુભેચ્છાકો ની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મહેન્દ્રભાઈ વ્યાસે ડૉ પ્રવીણ દરજીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓ સાથ