Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

અંજાર: મેઘપર બોરીચીમાંથી વિદેશી દારૂ સાથે એક આરોપીને અંજાર પોલીસે ઝડપ્યો, 98,760નો મુદ્દામાલ જપ્ત

Anjar, Kutch | Jul 13, 2026
અંજાર પોલીસે પીઆઇ એચ.એ. જાડેજાના નેતૃત્વમાં મેઘપર બોરીચી વિસ્તારમાં દરોડો પાડી રઘુવીરસિંહ સબળસિંહ જાડેજાને પ્રોહી મુદ્દામાલ આઝડપી પાડ્યો હતો.આરોપી પાસેથી વિવિધ બ્રાન્ડની ભારતીય અને વિદેશી દારૂ-બીયરની બોટલો મળી કુલ રૂ. 98,760નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી પ્રતિપાલસિંહ જાડેજા તથા તપાસમાં નિકળે તે પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.