Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

મેંદરડા: મેંદરડા સ્થિત ગાયત્રી વિદ્યા મંદિર શાળા ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા શાંતિ પૂર્ણ ચાલુ થઈ

Mendarda, Junagadh | Feb 26, 2026
મેંદરડા સ્થિત ગાયત્રી વિદ્યા મંદિર શાળા ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પ અર્પણ કર્યા અને સૌને શુભકામનાઓ પાઠવવતા જિલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ઠુંમ્બર બોર્ડની પરીક્ષા જીવનનો અંતિમ પડાવ નથી, એ માત્ર તમારી તૈયારીઓનું મૂલ્યાંકન છે. આ સમય દરમિયાન તમારે તમે કરેલી મહેનત પર વિશ્વાસ રાખવાનો છે. પરીક્ષા માત્ર તમારા જ્ઞાનનું મૂલ્યાંકન છે- તમારા સપનાઓનું નહીં. આત્મવિશ્વાસ સાથે પ્રશ્નપત્રનાં જવાબો લખજો.

MORE NEWS

મેંદરડા: મેંદરડા સ્થિત ગાયત્રી વિદ્યા મંદિર શાળા ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા શાંતિ પૂર્ણ ચાલુ થઈ - Mendarda News