Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

ઉમરાળા: ઉમરાળા કોંગ્રેસ દ્વારા શિક્ષણ, આરોગ્ય,ડીઝલ સહિતના મુદ્દે કલેકટર કચેરી સુધી પદયાત્રા શરૂ કરી

Umrala, Bhavnagar | May 27, 2026
ગત તારીખ 26ના બપોરે 4 કલાકે મળતી માહિતી મુજબ ઉમરાળા થી ભાવનગર કલેક્ટર કચેરી સુધીની કોંગ્રેસ દ્વારા ઉમરાળા આરોગ્ય કેન્દ્ર ખાતેથી મોંઘવારી અને શિક્ષણ આરોગ્ય જેવા ગંભીર મુદ્દાઓની રજૂઆત કલેકટર ને કરવા પદયાત્રા શરૂ કરી હતી , મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા,ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ પ્રતાપ ડાંગર મહામંત્રી ઉમરાળા તાલુકા કોંગ્રેસ સહિત કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા .