Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: સિનુગ્રામાં સરકારી જમીન પર તવાઈ: 5,184 ચો.મી. જમીન દબાણમુક્ત

Anjar, Kutch | Jun 6, 2026
અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં સરકારી જમીન પર થયેલું ગેરકાયદેસર દબાણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દૂર કરાયુ છે. અસમાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમોની મિલકતોની તપાસ દરમિયાન દાઉદ ભચુ કકલ દ્વારા સરકારી જમીન પર દબાણ કરાયું હોવાનું સામે આવ્યું હતું.મામલતદાર, અંજાર દ્વારા નોટિસો આપવામાં આવી હોવા છતાં દબાણ દૂર કરવામાં ન આવતા આજરોજ કલેક્ટર કચ્છના માર્ગદર્શન હેઠળ મામલતદાર બી. વી. ચાવડા તથા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અંજાર: સિનુગ્રામાં સરકારી જમીન પર તવાઈ: 5,184 ચો.મી. જમીન દબાણમુક્ત - Anjar News