Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: વોર્ડ ૪,૫,૮, અને ૩ ના વિવિધ વિસ્તારમા આવેલ પાણીની સમસ્યા બાબતે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી

Anjar, Kutch | May 2, 2026
અંજાર શહેર કોંગસ પ્રતિનિધિ મંડળ પૂર્વ વિરોધપક્ષ નેતા શ્રી રાજેન્દ્રસિંહ ટી જાડેજા ની આગેવાનીમા વહીવટદાર શ્રી ચૌધરી સાહેબ ને મળી રજૂઆત કરેલ હતી આ સમયે અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ નગરસેવક શ્રી વોર્ડ ૮ યુવરાજસિંહ વાઘેલા, વોર્ડ નં 4 ના નગરસેવક દીપકભાઈ આર આહિર, વોર્ડ નં 8 ના નગર સેવક શ્રી મામદશા બી શૈખ વોર્ડ નં 4 ના કાઉન્સિલર શ્રી મીનાક્ષીબેન એન પ્રજાપતિના પ્રતિનિધિશ્રી ઉલ્લાસભાઈ પ્રજાપતિ અને અન્ય ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.
અંજાર: વોર્ડ ૪,૫,૮, અને ૩ ના વિવિધ વિસ્તારમા આવેલ પાણીની સમસ્યા બાબતે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી - Anjar News