ઘોઘા: ઘોઘા કોળિયાક નિષ્કલંક મહાદેવના દરિયે ધજાની ટોચ પર ચઢી ગયેલા યુવાનનું સફળ રેસ્ક્યૂ
ઘોઘા કોળિયાક નિષ્કલંક મહાદેવના દરિયે ધજાની ટોચ પર ચઢી ગયેલા યુવાનનું સફળ રેસ્ક્યૂ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોળિયાક સ્થિત પવિત્ર નિષ્કલંક મહાદેવના દરિયાકાંઠે એક યુવાન ધજાની ટોચ પર ચડી જતાં તંત્ર દોડતું થયું હતું. ઘટનાની જાણ થતાં ઘોઘા પોલીસ, મરીન પોલીસ, ફોરેસ્ટ વિભાગ તેમજ SRDના જવાનો સહિતની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તમામ જવાનોએ ભારે જહેમત ઉઠાવી યુવાનને સહીસલામત નીચે ઉતારી તેનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. આમ, વિવિધ વિભાગોની સ