Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: તુણા માર્ગ પર અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ; પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો

Anjar, Kutch | Apr 4, 2026
અંજાર તાલુકાના તુણા ગામમાં ભારે વાહનની અડફેટે બાઈક સવારના અકસ્માત બાદ ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અકસ્માતની જાણ થતા જ મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સતત અવરજવર કરતા ભારે વાહનોને કારણે સર્જાતા અકસ્માતોને લઈ ગ્રામજનોમાં લાંબા સમયથી નારાજગી હતી, જે આજે ઉગ્ર આક્રોશમાં ફેરવાઈ છે. સ્થિતિ વધુ ન બગડે તે માટે પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી મામલો થાળે પાડયો હતો.