Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: હાલોલની ઉમા સોસાયટીમાં 41 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરૂ

Halol, Panch Mahals | Jul 6, 2026
હાલોલની ઉમા સોસાયટીમા એક 41 વર્ષીય પરિણીતાએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો પરિણીતાના આ પગલાંથી પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.સ્થાનિકોની મદદથી મહિલાને તાત્કાલિક નીચે ઉતારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ત્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા જોકે આ બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી હોવાનુ જાણવા મળ્યું છે