ભાવનગર શહેર: જવાહર મેદાનમાં મેળામાં થયેલી માથાકૂટ મામલે પોલીસે 2 સગીર સહીત 4 સામે કાર્યવાહી હાથ ધરી
Bhavnagar City, Bhavnagar | Sep 5, 2026
ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ મથકમાં જવાહર મેદાનમાં મેળા ગતરોજ રાત્રે માથાકૂટ સર્જાઈ હતી. જેના વિડિઓ વાયરલ થયા હતા. જે મામલે ઘોઘા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અને 2 કાયદાના સંઘર્ષમાં આવતા બાળ કિશોર સહીત 4 સામે કાર્યવાહી હાથ ધરી હતી.