Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री
Cricket

મેંદરડા: સાસણ ના ટુરિસ્ટ ગાર્ડે ઓઇલ એજન્સી નામ નું ખાતું ખોલાવી સાયબર ફોર્ડ ના 2.19 કરોડ સગેવગે કર્યા

Mendarda, Junagadh | Jan 6, 2026
સાસણ ના ટુરિસ્ટ ગાર્ડે ઓઇલ એજન્સી નામ નું ખાતું ખોલાવી સાયબર ફોર્ડ ના 2.19 કરોડ સગેવગે કર્યા,જુનાગઢ જિલ્લા માં એક સાયબર ક્રાઇમની ઘટના બની છે સાસણ ટુરિસ્ટ ગાર્ડ તરીકે નોકરી કરતા એક શખ્સે ઓઇલ એજન્સી ના નામે બોગસ ખાતું ખોલાવી કરોડો રૂપિયા ટ્રાન્સ્ફર કર્યા મેંદરડા બ્રાંચમાં પરફેક્ટ ઓઇલ એજન્સી નામે એક ખાતું સામે આવ્યું આ મામલે પી. આઇ એ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

MORE NEWS