ભચાઉ: વોંધમાં ફાયરિંગ કરીને વૃદ્ધની કરેલ હત્યાના બનાવનો પોલીસે કર્યું રિકન્ટ્રક્શન
Bhachau, Kutch | Apr 23, 2026 ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાએ આરોપી મુકેશ સાધુને કાયદાનું ભાન કરાવ્યું હતું. હત્યાના આરોપી મુકેશ સાધુને ઘટના સ્થળે લઈ જઈ હત્યા કેવી રીતે કરી તે સમગ્ર ઘટનાનો આજે બુધવારે રિકન્ટ્રક્શન કરાવ્યું હતું. ભચાઉ પોલીસે આરોપીનો સરઘસ પણ કાઢ્યો હતો.