ભાવનગર શહેર: કુંભારવાડા સર્કલ ખાતે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો, મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા
Bhavnagar City, Bhavnagar | Sep 8, 2026
ભાવનગરના કુંભારવાડા પોલીસ ચોકી ખાતે લોક દરબાર યોજાયો હતો. ભાવનગર શહેરના કુંભારવાડા આવતી સર્કલ પોલીસ ચોકી ખાતે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો. જેમાં જિલ્લા પોલીસ વડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક લોકો દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ વિવિધ મુદ્દાઓ અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.