Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: પ્રાંત કચેરી ખાતે GCAS મુદ્દે ABVP દ્વારા આવેદન

Anjar, Kutch | Apr 17, 2026
કચ્છના અંજારમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પૂર્વ કચ્છ (ABVP) દ્વારા GCAS પોર્ટલની ખામીઓ મુદ્દે વિરોધ નોંધાવતા મુખ્યમંત્રીને અંજાર એસડીએમના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ABVPએ રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ GCAS પોર્ટલમાં અનેક ટેકનિકલ ખામીઓ સામે આવી રહી છે.વારંવાર સર્વર ડાઉન થવાના કારણે વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન અને એડમિશન પ્રક્રિયામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે