સુરત..બે વર્ષ જૂના અકસ્માત મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો
અઠવાલાઇન્સ પોલીસે 13 વર્ષીય સગીર બાળકીના મોતના કેસમાં સાવકા પિતાની ધરપકડ કરી
વર્ષ 2024માં સગીર બાળકીના મોતને લઈને અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો.
PM રિપોર્ટ બાદ FSL તપાસમાં સગીર બાળકી સાથે બળજબરી થઈ હોવાના ચોંકાવનારા પુરાવા સામે આવ્યા
FSL રિપોર્ટના આધારે બે વર્ષ બાદ અકસ્માત મોતનો બનાવ બળાત્કાર અને બાળ અત્યાચારના ગુનામાં પલટાયો
અઠવાલાઇન્સ પોલીસે IPC 376(2)(J),
323 તથા POCSO એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો
હ્યુમન ઈન્ટેલિજન્સ અને સુરત FSLની તપાસના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી.
સગીર બાળકીના સાવકા પિતાની અઠવાલાઇન્સ
પોલીસે ધરપકડ કરી
બે વર્ષ બાદ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં
અઠવાલાઇન્સ પોલીસની પ્રશંસનીય કામગીરી.
#surat #police #explorepage✨ #instagram #ganpati
Udhna, Surat | Sep 9, 2026