સુરતમાં કલા, જનસેવા અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો 🇮🇳🙏 PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગણેશ પંડાલમાં 6 ફૂટની બરફની પ્રતિમા, 76 કિલોનો કેક અને સફાઈ મિત્રોની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. CR પાટીલની ઉપસ્થિતિએ ઉજવણીને વધુ ખાસ બનાવી. 🎂🧊🙏
#PMModi #NarendraModi #CRPatil #ganeshutsav2026❤️😇🙏 #SuratNews
Udhna, Surat | Sep 17, 2026