સુરત | પાંડેસરામાં 8 બોગસ ડોક્ટર ઝડપાયા
- SOG અને આરોગ્ય વિભાગની 3 ટીમોએ મેગા ઓપરેશન હાથ ધર્યું
- પાંડેસરા વિસ્તારમાં 8 અલગ-અલગ ક્લિનિક પર દરોડા
- ડમી દર્દીઓ મોકલી બોગસ તબીબોનો પર્દાફાશ
- ઝડપાયેલા આઠમાંથી કોઈ પાસે તબીબી ડિગ્રી ન હોવાનો પોલીસનો દાવો
- કેટલાક 12 પાસ, તો કેટલાક કમ્પાઉન્ડર અને OT આસિસ્ટન્ટ હોવાનું સામે આવ્યું
- એક બોગસ તબીબ સગીર દર્દીને બોટલ ચડાવતો ઝડપાયો
- અગાઉ કિશોરના મોત મામલે આક્ષેપોનો સામનો કરનાર તબીબ પણ ઝડપાયો
- દરોડામાં એલોપેથી દવા અને ઈન્જેક્શન સહિતનો જથ્થો જપ્ત
- કુલ ₹98,825ની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો
- SOG દ્વારા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
#krantisamay #krantisamaynews #surat #pandesara #sog
Udhna, Surat | Sep 17, 2026