Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
आग
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
पटना
Rahulgandhi
यूपी
lokvishwasnews16
Surat. ઉધના દરવાજા વિસ્તારમાં 18 દુર્લભ ઈન્ડિયન સ્ટાર કાચબા સાથે બે ઝડપાયા
Udhna, Surat
| Sep 17, 2026
MORE NEWS
સુરતમાં કલા, જનસેવા અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો 🇮🇳🙏 PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગણેશ પંડાલમાં 6 ફૂટની બરફની પ્રતિમા, 76 કિલોનો કેક અને સફાઈ મિત્રોની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. CR પાટીલની ઉપસ્થિતિએ ઉજવણીને વધુ ખાસ બનાવી. 🎂🧊🙏 #PMModi #NarendraModi #CRPatil #ganeshutsav2026❤️😇🙏 #SuratNews
Udhna, Surat | Sep 17, 2026
સુરત.ઉધના દરવાજા વિસ્તારમાં 18 દુર્લભ ઈન્ડિયન સ્ટાર કાચબા સાથે બે ઝડપાયા સુરત ફોરેસ્ટ વિભાગે ડમી ગ્રાહક બની ગોઠવ્યું છટકું ₹15થી ₹20 લાખની કિંમતના કાચબા વેચાણનો પર્દાફાશ નવસારી બજારની સુરત એન્ટરપ્રાઇઝ ખાતે કાચબા પહોંચાડતા બંને ઝડપાયા રહેણાંક મકાનમાંથી 18 કાચબા દુકાને મંગાવ્યા હતા કાચબા ક્યાંથી લાવ્યા અને કોને વેચવાના હતા? તપાસ શરૂ #surat #explorepage✨
Udhna, Surat | Sep 17, 2026
સુરત | પાંડેસરા GIDCમાં ઔદ્યોગિક પ્રદૂષણનો ગંભીર આક્ષેપ અન્નપૂર્ણા મિલમાંથી ભેદવાડ ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો આક્ષેપ ભેદવાડ ખાડીમાં લાલ રંગનું દૂષિત પાણી કેમેરામાં કેદ દૂષિત પાણીના નિકાલને લઈને અન્નપૂર્ણા મિલ સામે સવાલો કોંગ્રેસ નેતા અવધેશ મૌર્યાએ સ્થળ પર પહોંચી કર્યો ખુલાસો ખાડીમાં પ્રદૂષિત પાણી છોડાતા પર્યાવરણને નુકસાનની આશંકા GPCBની કામગીરીને લઈને પણ ગંભીર સવાલો ઉઠ્યા પ્રદૂષણ મુદ્દે GPCB અધિકારીઓ પાસે કાર્યવાહી કરવાની માંગ #krantisamaynews #krantisamay #surat #gpcb
Udhna, Surat | Sep 17, 2026
દેશસેવા, સમર્પણ અને સંકલ્પની યાત્રાને સલામ. 🙏 ઈશ્વર નરેન્દ્ર મોદીજીને દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રસેવા માટે સતત શક્તિ આપે. જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ, નરેન્દ્ર મોદીજી! 🎂🇮🇳 #narendramodi #happybirthdaynarendramodi #narendramodibirthday #deshseva #sevasamarpan
Udhna, Surat | Sep 17, 2026
🪔 સુરતમાં PM મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી 🇮🇳 સુરતના લિંબાયત વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી. ✨ 20,000 દીવાઓ સાથે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવાઓથી ઝળહળતા માહોલ વચ્ચે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ડાયમંડ સિટી સુરતમાં ઠેર-ઠેર વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 📍 લિંબાયત, સુરત #NarendraModi #PMModi #ModiBirthday #Surat #Limbayat
Udhna, Surat | Sep 17, 2026
સુરત | પાંડેસરામાં યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃ-તદે-હ મળ્યો - રૂપા ડાઈ નજીક આશરે 40 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો - ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસનો કાફલો સ્થળે પહોંચ્યો - પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી - મૃતદેહ નજીક દેશી દારૂની પોટલીઓ અને ગ્લાસ મળી આવ્યા! - ઘટનાને પગલે મોત અંગે અનેક ચર્ચાઓ શરૂ - મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે #krantisamaynews #krantisamay #surat #pandesara
Udhna, Surat | Sep 17, 2026
ગારિયાધારમાં ખેડૂત હુમલો કેસમાં પોલીસ કાર્યવાહી - બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું - પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ઘટનાક્રમની માહિતી મેળવાઈ - ઘટનાસ્થળે બનાવ કઈ રીતે બન્યો તેની ચકાસણી કરાઈ - તપાસના ભાગરૂપે સ્થળની સ્થિતિ અને અન્ય બાબતો તપાસાઈ - ખેડૂત હુમલાને પગલે પંથકના ખેડૂતોમાં રોષ - ખેડૂતોની રેલી બાદ મામલતદાર અને પોલીસને આવેદનપત્ર અપાયું #krantisamaynews #krantisamay #bhavnagar #gujarat
Udhna, Surat | Sep 17, 2026
સુરત | પાંડેસરામાં 8 બોગસ ડોક્ટર ઝડપાયા - SOG અને આરોગ્ય વિભાગની 3 ટીમોએ મેગા ઓપરેશન હાથ ધર્યું - પાંડેસરા વિસ્તારમાં 8 અલગ-અલગ ક્લિનિક પર દરોડા - ડમી દર્દીઓ મોકલી બોગસ તબીબોનો પર્દાફાશ - ઝડપાયેલા આઠમાંથી કોઈ પાસે તબીબી ડિગ્રી ન હોવાનો પોલીસનો દાવો - કેટલાક 12 પાસ, તો કેટલાક કમ્પાઉન્ડર અને OT આસિસ્ટન્ટ હોવાનું સામે આવ્યું - એક બોગસ તબીબ સગીર દર્દીને બોટલ ચડાવતો ઝડપાયો - અગાઉ કિશોરના મોત મામલે આક્ષેપોનો સામનો કરનાર તબીબ પણ ઝડપાયો - દરોડામાં એલોપેથી દવા અને ઈન્જેક્શન સહિતનો જથ્થો જપ્ત - કુલ ₹98,825ની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો - SOG દ્વારા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ #krantisamay #krantisamaynews #surat #pandesara #sog
Udhna, Surat | Sep 17, 2026