સુરત.ઉધના દરવાજા વિસ્તારમાં 18 દુર્લભ ઈન્ડિયન સ્ટાર કાચબા સાથે બે ઝડપાયા
સુરત ફોરેસ્ટ વિભાગે ડમી ગ્રાહક બની ગોઠવ્યું છટકું
₹15થી ₹20 લાખની કિંમતના કાચબા વેચાણનો પર્દાફાશ
નવસારી બજારની સુરત એન્ટરપ્રાઇઝ ખાતે કાચબા પહોંચાડતા બંને ઝડપાયા
રહેણાંક મકાનમાંથી 18 કાચબા દુકાને મંગાવ્યા હતા
કાચબા ક્યાંથી લાવ્યા અને કોને વેચવાના હતા? તપાસ શરૂ
#surat #explorepage✨