AAP Protest: પેટ્રોલ-ડીઝલથી લઈ ગેસ સુધી મોંઘવારીનો માર! AAPનો સરકાર સામે મોરચો
ગુજરાતમાં સતત વધી રહેલી મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. AAPના મહિલા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પેટ્રોલ-ડીઝલ, રસોઈ ગેસ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ ઘટાડવાની માંગ કરવામાં આવી છે.
દૂધ, શાકભાજી, અનાજ, કઠોળ અને ખાંડ જેવી વસ્તુઓના વધતા ભાવને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ રહ્યું હોવાનો AAPએ આક્ષેપ કર્યો છે. ગૃહિણીઓ પર વધી રહેલા આર્થિક બોજને ધ્યાનમાં રાખીને સરકાર તાત્કાલિક રાહત આપે તેવી માંગ કરવામાં આવી છે.
#AAP #AamAadmiParty #GujaratNews #GujaratPolitics #Mehengai Inflation PriceRise AAPGujarat WomenWing PetrolPrice DieselPrice LPGGas SuratNews BreakingNews HotlineNews
Aam Aadmi Party, AAP Gujarat, AAP Protest, Gujarat Inflation, Mehengai Protest, Inflation in Gujarat, Price Rise Gujarat, AAP Mahila Sangathan, AAP Women Wing, Gujarat Government, Petrol Diesel Price, LPG Gas Cylinder Price, Rising Prices, Cost of Living, Common Man Problems, Middle Class Inflation
Udhna, Surat | Nov 20, 2026