સર્વે પિતૃદેવોના મોક્ષાર્થે આયોજિત ભગવાનના વાંગમય સ્વરૂપ (મોક્ષ દાયની) શ્રીમદ્ ભાગવત કથાનું મંગલ આયોજન
કથા વક્તા :
શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ જોષી (જસાપર - જામ કંડોરણા)
વ્યાસાસને બિરાજી સુમધુર વાણીમાં કથામૃત રસપાન કરાવશે
કથા પ્રારંભ : કારતક વદ ૧, બુધવાર, તા. 25/11/2026
કથા વિરામ : કારતક વદ ૮, મંગળવાર, તા. 1/12/2026
🕒 કથા શ્રવણ સમય : દરરોજ બપોરે 3 થી 6
📍 કથા સ્થળ : પંચ રણુજા મંદિર, ગામ : ઠેબા
અલૌકિક ઉત્સવોની સૂચિ :
25/11 - ભાગવતજી શોભાયાત્રા, મહાભાગ્ય કથા
26/11 - કપિલ ગીતા, નૃસિંહ પ્રાગટ્ય
28/11 - વામનજી પ્રાગટ્ય, શ્રી રામજી પ્રાગટ્ય
29/11 - શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગિરિરાજ ઉત્સવ
30/11 - પ્રભુ - રુક્મણીજી વિવાહ
1/12 - સુદામા ચરિત્ર કથા, ભાગવતજી વિરામ
ભોજન પ્રસાદ : દરરોજ સાંજે 7 - 00 કલાકે
🎶 રાસ મંડળી - સત્સંગ, ભજન કીર્તન અને આશીર્વચન : દરરોજ રાત્રે 9 - 00 કલાકે
આ કથાનું સીધું પ્રસારણ YouTube પર LIVE થશે
▶️ dwarkeshdigital & bhaveshbhaiji1981
મુખ્ય આયોજકશ્રી :
શ્રી કિશોરચંદ્ર જયંતિલાલ ભટ્ટ
શ્રી ભાવેશભાઈ કિશોરચંદ્ર ભટ્ટ
શ્રી જ
Rajkot, Rajkot | Nov 24, 2026