😎 બેંગલુરુમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના રોડ-શો દરમિયાન ગુજરાતનાં મંત્રી રીવાબા જાડેજા સૂટ-બૂટમાં જોવા મળ્યાં હતાં. તેમણે અંગ્રેજીમાં સંબોધન કરીને ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કર્યો અને ગુજરાતમાં રોકાણની તકો અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક અર્થતંત્રને નવી દિશા આપી રહ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત 'વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત'ના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે.
[ jamnagar, rivaba jadeja, rivaba jadeja speech, vibrant gujarat 2027, vibrant gujarat global summit, bengaluru roadshow, gujarat investment, gujarat news, gujarat minister, rivaba jadeja news, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #rivabajadeja #jamnagarnews #jamnagarcity #vibrantgujarat
Rajkot, Rajkot | Nov 26, 2026